આજથી ચાર દિવસ પછી મારી પ્રથમ લઘુ વાર્તા
"પિતૃ પ્રેમ" પ્રસિદ્ધ થવાની છે. આશા રાખું કે આપ સર્વે ને ગમશે. સાથે લખાણ માં કઈ ભૂલ હોય તો ધ્યાન દોરશો જી.
હું ખુબજ ઉસ્તાહી છું આ વાર્તા ની પબ્લિશિંગ માટે.
તમને બધાને પણ રાહ જોવી રહી તારીખ ૫/૫/૨૦૨૦ ની.
સૂચનો આવકાર્ય 👏
લી.
આપનો મિત્ર,
મુકેશ રાઠોડ.