# આનંદ
ત્રણ દિવસ થી મોબાઇલ સ્ક્રીન તૂટતા રીપેરીંગ માટે મોકલેલો જે આજ પરત આવતા ઘરનુ સભ્ય કોરોનામુકત થઈ પરત ફરે ને જે આનંદ અનુભવાય તેવા આનંદ ની અનુભૂતિ થઈ કસમ થી.

Gujarati Funny by Pandya Rimple : 111418128

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now