વાત દરેક સાચી તમારી
એના વિચાર સાથે હૈયું ભરાઈ જાય છે
નથી સાથ એનો એમ સમજી આગળ વધુ
ત્યાં હૈયું આંખે ભરાઇ જાય છે
કેમ કહેવુ તેને હદયની આ વાત
શબ્દો થી કહી પણ
તેને ખોટું ન લાગે તેવું થઇ જાય છે
રડાય છે ન સહેવાય છે
આ ભીતરની વાતો
ભગવાન આગળ પ્રાર્થના કરતા પણ રડાય જાય છે
ન હોય સાથ એ પ્રભુ તેનો
તો બસ જિંદગી મૃત્યુ માં ફેરવાય એ જ પ્રાર્થના રહી જાય છે
કેમ કહું આ પ્રેમની વાત
હદય ભરાય જાય છે