ખરો આનંદ તો લોકડાઉન ના ૪ દિવસે જ્યારે હું બટાકા ની બોરી (કોથળો) લઈ ને ઝૂંપપટ્ટીમાં દેવા ગયો ત્યારે લગભગ ૧૧/૧૨ માસ નો છોકરો એમના પપ્પા એ તેડલો હતો મે જ્યારે એમના પપ્પા ને બટાકા આપ્યા ત્યારે એ છોકરો મારી સામે જોય ને ખળખળાટ હસ્યો ને રાજી થયો ત્યારે હું આનંદ થી છલકાય ગયો.
રાજુ રાણીપા
#આનંદ