#આનંદ
ઝાંઝવા ના રણ માં મૃગ તું
શોધે છે કેમ જળ ને?
છાંય ની લહાય માં તડકા ના
છાપરા ને ઓઢાડે છે કેમ?
ઉછી ના શ્વાસ લઈને
પાસ ફેંકે છે જીત ની આશમાં.
આનંદ તો છે આ પલ ને જીવવામાં,
આવતીકાલ ને જોવા સિકંદર પણ નથી રહયો.
Mahek Parwani

Gujarati Poem by Mahek Parwani : 111417967

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now