English Quote in Thought by Twinkle chavda

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવન માં ગમે તેવી ભયંકર થી પણ જો ભયંકર પરિસ્થિતિ આવે ને તો પણ આપણે આપણા નૈતિક મૂલ્યો ના ભુલવા જોઈએ તેમજ જીવન માં કોઈ ને પણ આપણા પર ઇર્ષા, રાગ કે દ્વેષ પણ જો પેદા થાય એવું પણ ના કરવું જોઈએ જીવન માં ગમે એવી કપરી પણ પરિસ્થિતિ આવે ને તો પણ કોઈ પણ વ્યક્તિ ને નડતર રૂપ કે વિઘ્ન રુપ થાય એવું પણ ના કરવું જોઈએ અને જીવન માં આપણા લીધે બીજા ના જીવન માં વિઘ્ન પેદા થાય એવું પણ આપને નાં કરવું જોઈએ.અને કોઈ ના પણ જીવન માં વિઘ્ન બનવા કરતાં એ વસ્તુ,વ્યક્તિ કે બાબત ને ત્યાં ની ત્યાં જ સહજતા સભર થી છોડીને કે મુક્ત કરીને જીવન માં આગળ વધી જઉ જોઈએ અને જે છોડી દેવા માં અને મુકત કરી દેવા માં અંતર આત્મા ને જે પરમ શાંતિ મળે અને શાંતિ થી જીવવા માં જે મજા અને જે શાંતિ છે એવી તો આખી દુનિયા માં ફરો ને તો પણ નાં મળે.અને સાથે સાથે પરમ સુખ પણ પ્રાપ્ત થાય છે. આ વાત માને એના માટે છે.અને જે નથી માનતા એના માટે તો હરિ હરિ જ છે.
બાકી અપવાદ તો બધે જ છે.
સ્વ અનુભવ આધારિત રજૂ કરેલ છે.
🙏🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ

English Thought by Twinkle chavda : 111417887
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now