*ઉત્તરે ઈડરિયો ગઢ ભલો, દખ્ખણે દરિયાની અમીરાત.*
*ખમીર જેનું ખણખણે, એ છે ધમધમતું ગુજરાત*.
*ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ* ૧ લી મે નિમિતે મારા સહુ ગુજરાતી ભાઈઓ અને બહેનોને હાર્દિક શુભકામનાઓ.
આપણે સૌ ઘરમાં જ રહીને ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરીએ.
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે રોજબરોજ ના જીવનમાં
માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન અને વારંવાર હાથ ધોઈને સેનિટાઇઝ કરવાની પ્રતિજ્ઞા લઈએ.
જય જય ગરવી ગુજરાત..🙏