પહેલી એ મુલાકાત નો આનંદ અનેરો હોય છે.
જ્યારે એક બીજાની નજર થી નજર મળે ત્યારે
ત્યારે આંખોને મળતો આનંદ અનેરો હોય છે.
શું કહું એ જીંદગી લાંબા સમય ના વિરહ પછી એક બીજાને મળવાનો એ આનંદ ભગવાને પ્રસન્ન થઈને આપેલા વરદાન જેવું છે.
™👬દોસ્ત આ 🌍દુનિયા છે
Writer By.AJAY POSHIYA
#આનંદ