પહેલા કરતાં લોકોની "નજર" માં,
એક "ફરક" જોવા મળે છે,

પહેલા "ફરી"ને "જોતાં" હતા,
હવે "જોઈ"ને "ફરી" જાય છે.

સંસારમાં "બે જ" "સત્ય" બોલે છે,
"અરીસો" અને "આત્મા.

Gujarati Motivational by Vishal Patel : 111417821

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now