ભીંજાયેલી આંખોમાં શમણા છે હજાર,
ધરબાયેલ અરમાનને આજે મળી છે પાંખ,
અસ્તિત્વની ઓળખનો આનંદ અનેરો,
લાગે છે સૌને મધ કેરો મીઠો.

Gujarati Blog by Needhi Patel : 111417812

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now