Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્વસ્થ અને સંતુલિત શરીર આપણે બધા ઈચ્છીએ છીએ. આ કારણે જે લોકોનું વજન વધી જા. છે તે યંમેશા વજન ઓછુ કરવામાં લાગ્યા રહે છે અને જે લોકો દુબળા-પાતળા હોય છે તે જાડા થવાની કોશિશમાં લાગ્યા રહે છે.

સાચું પોષણ અને સારું ડાયેટ ન થવાને કારણથી મોટા ભાગે નબળાઈ આવી જાય છે. જો આપ પણ દુબળા-પાતળા શરીરથી પરેશાન હોયતો નીચે લખેલ ઉપાયને અજમાવો....

- હાઈપ્રોટિન ફૂડ રેગ્યૂલર ડાયેટમાં સમાવેશ કરો.

- હાઈ કેલેરીનું ખાવાનું ખાવો. તે ખાદ્ય પદાર્થોનું સેવન વધારે કરો જેમાં કેલેરીની માત્રા વધારે હોય.

- સવારે હેવી નાસ્તો કરો.

- ચ્યવનપ્રાશ વજન વધારવા માટે આયુર્વેદિક ઔષધી છે.

- શતાવરી કલ્પા લેવાથી ન માત્ર આંખો અને મસલ્સ સારી રહે છે પણ તેનાથી વજન પણ વધે છે.

- વસંતકુસુમાકર રસ વજનને વધારવામાં પણ લાભકારી છે.

- અશ્વગંધા વલેહાનું પાણી અને દૂધ સાથે લેવાથી ઝડપથી અસર કરે છે.

- 50 ગ્રામ કિશમિશને સ્વચ્છ પાણીમાં પલાળી દો. સવારે-સવારે ત્રણ મહીના સુધી તેનું સેવન કરો. વજન ઝડપથી વધવા લાગશે.

- નાસ્તાનો સમય બદામનું દૂધ કે માખણ, ઘી વગેરેનું સેવન કરવાથી આપ સ્વસ્થ રહેશો અને આપનું વજન પણ વધારી શકશો.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111417676
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now