English Quote in Thought by Twinkle chavda

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યાં સુધી એક વ્યક્તિ બીજી વ્યક્તિ ની તમામ ભૂલો ને સહજતા સભર સ્વીકારી નહિ શકે ને ત્યાં સુધી દુનિયા ની એકપણ વ્યક્તિ બીજી વ્યક્તિ ને સહજતા સભર સ્વીકારી પણ નહિ શકે.માટે પહેલા વ્યક્તિ ની ભૂલો નો સ્વીકાર કરશો તો વ્યક્તિ નો સ્વીકાર તો આપો આપ થઈ જ જશે એમાં ‍ કોઈ જ શંકા ને સ્થાન નથી.કેમ કે વ્યક્તિ ની ભૂલો નો સ્વીકાર કર્યા વગર વ્યકિત નો સ્વીકાર કરવો જ અશક્ય છે.
જે દિવસે વ્યક્તિ આ બન્ને વસ્તુ એક સાથે કરવા માં સફળ થઈ જશે એ દિવસ ખરેખર તમામ સમસ્યા નું નિરાકરણ આપો આપ થઈ જશે.
🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ

English Thought by Twinkle chavda : 111417031
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now