ચમક ઉઠી સતાવન મે વહ તલવાર પુરાની થી...
બહોત લડી મર્દાની થી વો જાંસી વાલી રાની થી...
૪ વર્ષ ની ઉંમરે એને માતા ને ખોઈ..
પિતા ની છત્રછાયા માં એ મોટી થઈ...
દરબાર માં બધા નું મન મોહી લીધું..
છબીલી નું નવું નામ લીધું...
મરાઠા શાસક ગંગારામ સાથે એનું સગપણ થયું..
અને છબીલી ને લક્ષ્મીબાઈ નવું નામ મળ્યું..
અંગ્રેજો એ ઝાંસી ના કિલ્લા પર કબજો કર્યો
ત્યાર બાદ મનુ એ ઝાંસી ને સરણ માં કર્યો..
સવયંસેવક બનવાની શરૂઆત કરી..
એમાં એમને માત્ર મહિલા ની ભરતી કરી...
લક્ષ્મીબાઈ ની સુંદરતા અને વીરતા ની વાત જ નિરાલી હતી...
વિદ્રોહી નેતા માં એ સૌથી ખતરનાક હતી...
ઝાંસી ની રાણી જેવી નથી કોઈ વીરાંગના
શત શત વંદન આવી વીરાંગના ને...