પ્રેમ ત્યાગ સબંધિત હોવો જોઈએ.
પ્રેમ ઈજ્જત,સમ્માન સબંધિત હોવો જોઈએ.
પ્રેમ પવિત્રતા સબંધિત હોવો જોઈએ.
હવસ સંતોષવા બાંધેલો ક્યારેય પ્રેમ ના હોવો જોઈએ.
પ્રેમ લાગણી અને પ્રિયતમા ની ખુશી સબંધિત હોવો જોઈએ.
પ્રેમ એટલે આપવું એવો અભિગમ અને નિસ્વાર્થ સબંધિત હોવો જોઈએ.#સબંધિત
લિ.ભાવેશ એસ રાવલ