જીવનમાં કોઈ પણ સંબંધ હોય,પણ એ સંબંધ માં, જો સહજતા ની અમી નો છાંટો હોય તો ને તો જ તે સંબંધ આગળ જતા સમાંતરે અલૌકિક રુપે જીવન માં અણધાર્યી સાથૅકતા ના નૈતિક મૂલ્યો ના બીજ નું વાવેતર થાય છે.અને એજ સંબંધ ના બીજ નું વાવેતર નિર્ધારીત સમયાંતરે પરિપક્વતારુપ સમાન વૃક્ષ નું અગાઢ મૂળ રોપાય છે.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ