આ મારા અંતરઆત્મા નો અવાજ છે,
કે દુનિયા નો કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પ્રકારનો સંબંધ આપણને (વ્યક્તિ ને) જીવન મા ક્યારેય પણ પરિપૂર્ણ ના જ કરી શકે, જ્યાં સુધી આપણે (વ્યક્તિ) પોતે જ પોતાની જાત ને જે છીએ તે કે જેમ છીએ તે છતાં પણ સંપૂર્ણપણે પરિપૂર્ણ છીએ જો એમ માની ને કે સ્વીકારીને જીવન જીવવાનું શરુ ના કરીએ ત્યાં સુધી દુનિયા નો કોઈ વ્યક્તિ કે સંબંધ આપણને પરિપૂર્ણ ના જ કરી શકે
Always be happy, happiness finds u
😊😊😊😊😊😊😊
કેશર કુંજ