આપણે કોઈ પણ વ્યક્તિ ના દ્રષ્ટિકોણ માં અમુક અંશે પરિવર્તન લાવી શકીએ,પણ
આપણે કોઈ પણ વ્યક્તિ ની માનસિકતા માં પરિવર્તન લાવી શકતા નથી, કેમ કે,
વ્યક્તિ નો દ્રષ્ટિકોણ અમુક અંશે એના અનુભવ ને આધારિત હોય છે.જ્યારે
વ્યક્તિ ની માનસિકતા માં પરિવર્તન ના લાવી શકવા નું મુખ્ય પરિબળ એનું જે તે બાબત માટે નું જડ કે જકડી વલણ જે એને ગળથૂથી માથી મળ્યું હોય છે.અને જે વ્યક્તિ એ ગળથૂીમાં જે કંઈ પણ મેળવ્યું હોય એમાં પરિવર્તન નથી લાવી શકતા.
બાકી અપવાદ બધે જ છે.
🙏🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ