દુનિયા કે દુનિયા નાં લોકો ને તમારા સંઘર્ષ માં કે તમારી સંઘર્ષ ની વાતો સાંભળવામાં કે જાણવા માં કોઈ જ મતલબ કોઈ જ રસ કે રુચિ હોતી નથી,પણ
દુનિયા કે દુનિયા નાં લોકો ને તો માત્ર ને માત્ર તમારા આઉટપુટ માં જ રસ કે રુચિ હોય છે,
એટલે જીવન માં કોઈ પણ વ્યક્તિ આગળ પોતાની સંઘર્ષ ગાથા કહી કહી ને કે જણાવી જણાવી ને એના દ્વારા સહાનુભૂતિ લેવાનું કે મેળવવાનું બંધ કરો ને આઉટપુટ પર ફોકસ કરો.બસ
🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ