જન્મ અને મૃત્યુ આ અઢી અઢી શબ્દો ના જોડણા
આ દુનિયા ને ઘણું બધું અર્પણ કરી જાય છે અને ઘણું બધું અર્પણ કરેલું લઈ પણ જાય છે.
જન્મ અને મૃત્યુ આપણા હાથમાં નથી એ તો પરમાત્મા ના હાથ માં છે.
આપણે ક્યાં યુગમાં અને ક્યાં કુળમાં જન્મ લેવો એ તો પરમાત્મા ના હાથ માં છે.
પણ આપણા મૃત્યુ પછી એ યુગ અને એ કુળ આપણા નામે ઓળખાય કે નહીં એ તો આપણે આપણા હાથે કરેલા કર્મ પર નિર્ભર હોય છે.
આ તો ફક્ત મારી કલ્પનાનું ઝરણું છે
™👬દોસ્ત આ 🌍દુનિયા છે
Writer By.AJAY POSHIYA
#જન્મ