પુસ્તકદિન ની સહુ મિત્રોને શુભકામના.
વાંચશો તેમ વિચાર આવશે. એ વિચાર ક્યાંકને ક્યાંક વ્યક્ત થશે. જરૂરી નથી કે લેખનમાં. તમારા વર્તન, વ્યવહારમાં કે તમારી લોકો સાથે વાતો પણ. તે 'પોઝિટિવ' સંદેશ વાળો કોરોના છે. સહુને સારો ચેપ લગાડશે અને માનસિક તંદુરસ્ત સમાજ ઘડશે.