Prem_222:
તેજસ્વી અને વીર પુત્રની પ્રાપ્તિ માટે ગર્ભ સંસ્કાર અનિવાર્ય છે.
જેમકે શ્રી રામ માટે કૌશલ્યા માતા, શિવાજી માટે જીજા માતાના, લવકુશ માટે સીતા માતા, કૃષ્ણ માટે દેવકી માતા.... દરેકે ગર્ભ સંસ્કાર ના આધારે વીર તેજસ્વી પુત્રોની પ્રાપ્તિ કરી..
#તેજસ્વી