*જય શ્રી કૃષ્ણ*
*"જય"* બોલવાથી મન ને શાંતિ મળે છે,
*"શ્રી કૃષ્ણ"* બોલવાથી શક્તિ મળે છે,
*' જય શ્રી કૃષ્ણ"* બોલવાથી ભક્તિ મળે છે,
*"ભક્તિ"* થી જ ભગવાન શ્રી કૃષ્ણ મળે છે,
અને *"શ્રી કૃષ્ણ"* મળવાથી પાપોમાંથી મુક્તિ મળે છે.
*માટે જ્યારે પણ મળો*
*ત્યારે "જય શ્રી કૃષ્ણ" બોલો*