.....જીવન પછી શું છે?...
જીવન સાથે મૃત્યુ ને
પણ લાવે જ છે...
મૃત્યુ એ શું છે?
શરીરનો નાશ એ જ મૃત્યુ ....
તમે તો જીવંત રહેવાના છો...
અદ્રશ્ય રીતે અને શુક્ષ્મ શરીર સાથે...
આસપાસ જ .....
.જ્યાં જીવતા હતા શરીર સાથે
અને જે લોકો આસપાસ હતા
કદાચ તેમની આસપાસ અને ત્યાજ આત્મl સમય વિતાવે છે....
અને આરામ ફરમાવે છે...
જો કે બી જે પણ હરે ફરે છે....
જ્યાં સાથ મળે
અથવા જવાની ઈચ્છા હોય ત્યાં.....
ગરુડ પુરણ કે બીજા પૂરlણો માં જે વાતો છે મૃત્યુ પછીની
તે હાલે ઘણી પરિવર્તિત થઇ છે...તે સમયે બરોબર હશે...
સમય પરિવર્તિત થતા ઘણું બદલાય છે જેમ
આ દુનિયામાં.... તેમ ...અદ્રશ્ય દુનિયાની ગતિવિધિ
પણ બદલાય છે....
આપણને લેવા યમદૂત નહિ પણ આપણl મૃત્યુ પામેલા
સ્વજનો સંબંધીઓ આવે છે....
કદાચ યમરાજ હવે નિવૃત્તિ લીધી છે અને સ્વર્ગમાં અlરlમ ફરમાવે છે
અથવા નવો જન્મ લીધો હશે.
અને આ સ્વજનો મૃત્યુ પછીના જીવનમાં સેટ થવા મદદ કરે છે આત્માને...
અને સુક્ષ્મ શરીર સાથેના આત્માને..
વરસોના વરસો આત્મl તેના સુક્ષ્મ શરીર સાથે રહી શકે છે
જેની કોઈ સીમા નથી ....
પછી ઈચ્છે ત્યારે નવો જન્મ ધારણ કરે છે ..
એટલેકે નવું શરીર મેળવે છે.
આ જીવન મરણના ચક્રમાંથી છુટવાની શી જરૂર છે?
એમાંથી છુટવાની પણ આખર શી જરૂર છે?
આમl જ આનંદ લો....