આજે જંગલી પ્રાણી, પશું, પંખી આજ બહાર છે,કારણ કે આજ માનવી ઘર માં પુરાયેલો છે.
જંગલી જાનવરો ને ડર નથી કે, આજ કોઈ માનવી આવી મારો શિંકાર કરી લેશે તો...
જંગલ માં રહેતા પશું, પક્ષી પ્રાણીઓ ને નથી કેવું પડતું કે તું પશું, પક્ષી પ્રાણીઓ પણ આજ ઘણા માણસ ને કેવું પડે છે, તું માણસ થા...
જંગલી પ્રાણીઓ હવે એ પણ સમજતા થઇ ગયા છે,
#જંગલી