Gujarati Quote in Questions by Twinkle

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#નરમ

તારી એ જ નરમ હથેળી આજે ઘસાઇ ગયેલી અને ઉઝરડાં દેખાય છે. તે બીજાને ખુશ રાખવા માટે લડી લડી અને ઘસાઇ ઘસાઇ ને અમને તો ઉજળા કર્યા પણ તારા આંસુ અને આ ઉઝરડાં જોવા માટે કોઈ જ નથી. શું આ જ એક સ્ત્રી નું જીવન છે???

#નરમ
#સ્ત્રી

Gujarati Questions by Twinkle : 111389649
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now