ખબર તને?
મને કોફી ને "તું" બેય ખૂબ જ ગમે...
એમાં આદુ તીખું મારા જેવું...
ને "મીશ્રી" મીઠી તારા જેવી...
એમાં મૂલ્ય વગર નું પાણી મારા જેવું.....
ને બહુ મૂલ્ય "કોફી" તારા જેવી...
એમાં ઈલાયચી મારા જેવી...
ને ચારે કોર પ્રસરેલી "સોડમ" તારા જેવી...
કોફીનો ઉભરો આવે મારા જેવો...
ને હોઠ વચ્ચેની ફૂંક "ઠંડી" તારા જેવી...
એવું જ ને?...."RUP"