આ પાનખર પછી આવતી વસંત એવી આહલાદક લાગતી
જેવી ગરમીના પરસેવા પછી ઠંડી હવા આ તનને ગમતી
જેવા આ સખત તાપ પછી ઘટાદાર છાયો શાંતી આપતો
જેવી એ શિતાળાની ટાઢમા તાપણુ મનને પકડી રાખતુ
જેવુ દુખ પછી સુખ અને પરિશ્રમ પછી સફળતા ખીલતા
આ બધુ જેવુ આનંદ આપે છે બસ એમ જ વસંત ગમે છે.
#વસંત