Gujarati Quote in Poem by Komal Rathod

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Spring

વસંતને જો પ્રેમ થયો હોય ને,
તો પાનખરને પણ પ્રેમ થયો છે...!

લીલા ખેતરોને જો પ્રેમ થયો હોય ને,
તો બંજર જમીનને પણ પ્રેમ થયો છે...!

ઈ લાલ ગુલાબને જો પ્રેમ થયો હોય ને,
તો કાદવનાં કમળને પણ પ્રેમ થયો છે સાહેબ

અને જો રાધાને પ્રેમ થયો હોય ને,
તો રુક્મણીને પણ પ્રેમ થયો જ છે...!

Gujarati Poem by Komal Rathod : 111388331
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now