કોરોના વાયરસ થી શું ખબર પડી..?
▪ લોકોને 24 કલાક ઘરમાં કેવી રીતે રહેવાય તેની ખબર પડી..
▪સાધુઓ સાધના કેવી રીતે કરતા હશે..? તેની ખબર પડી...
▪પતિને પત્નીના કામની ખબર પડી...
▪બાળકોને પપ્પા મમ્મીના પ્રેમની ખબર પડી...
▪વિભક્ત કુટુંબને સંયુક્ત કુટુંબ શું છે તેની ખબર પડી..
▪વડીલોની ઘરમાં શું હાલત છે તેની ખબર પડી..
▪ કંપનીઓને તેના કારીગર ની કિંમત શું છે ..? તેની ખબર પડી .
▪વિદેશમાં વસતા લોકોને ભારત(વતન) શું છે..? તેની ખબર પડી.
▪ભારતના શહેરમાં વસતા લોકોને ગામડું શું છે..? તેની ખબર પડી.
▪ગામડાના લોકોને વાડી ની કિંમત શું છે ..? તેની ખબર પડી..
▪શાળાના શિક્ષકને બાળકના કિંમતની ખબર પડી..
▪ધમધમતા શહેર ને લોકો શું છે .? કિંમતની ખબર પડી.
▪જે લોકો કહેતા હતા કે મારી પાસે સમય નથી તેને સમય શું છે ..?તેની ખબર પડી.
▪ કોરોના વાયરસ થી લોકોને સમય શું છે? તેની ખબર પડી.
▪ પ્રકૃતિ શું છે..? તેની ખબર પડી..
▪પ્રકૃતિને હાની પહોંચાડવાથી શું થાય છે તેની ખબર પડી..
▪લોકોને પોતાના સ્વાસ્થ્યની કિંમત શું છે તેની ખબર પડી..
▪દેશમાં દરેક લોકોને *સરકારી કર્મચારી* શું છે એની ઉપયોગીતા શું છે અને એની કામગીરીની શું છે એની ખબર પડી..