Gujarati Quote in Poem by Kundan Langalia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઇ કારણ વગર કોઇ મળતુ નથી
દિલનું દરદ અવરને કહેતું નથી
મહોરાના શહેરમાં રહેવા મળ્યુ
સાચૂકલુ જણ હવે મળતુ નથી
સુગંધનું સરનામુ જાણે ભ્રમર
કાગળના ફૂલમાં સુગંધ તો મળતી નથી

Gujarati Poem by Kundan Langalia : 111387430
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now