Gujarati Quote in Questions by Kish

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈએ ગઈ કાલે પૂછ્યું,

તારી અસલ ઓળખ છૂપાવી કેમ??

મે જવાબ આપ્યો

ઇશ્ક મતલબ કોઈ ભેદભાવ નહિ કોઈ અલગાવતા નહિ કોઈ સમર્થીક નહિ કોઈ તરફ ઝુકાવ નહિ કોઈ વિશ્વાસઘાત નહિ

સમર્પણ ની ભાવના સાથે ઇશ્ક લખવામાં આટલી હદે આંધળુ થવું પડે ત્યારે જ શબ્દો મળે

લખવા માટે તો ઘણું છે પણ ઇશ્ક અમીરી ફકીરી આલિમ ઇશ્ક પનાહે ઇશ્ક વફા ઇશ્ક સમર્પિત જેવા કોઈ પણ લખાણ ને વિરોધ માં લખવા માટે ની મજા જ કંઈક ઔર છે.

ઇશ્ક ઇશ્ક ઇશ્ક ઇશ્ક ઇશ્ક આ શબ્દ મને કૈક નશો કરાવે છે. નશા માં ડૂબી ને લખવું એ પણ ઇશ્ક ના વગર ઇશ્ક એ કોઈ ની લાગણીઓ ને મહેસુસ કરવી એમની મજા જ કૈક ઔર છે.

Gujarati Questions by Kish : 111387381
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now