Gujarati Quote in Jokes by Urmi Chauhan

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બુધુ : યાર બુડબક.. તું પહેલુ પગલું ભરીયા પછી શુ
કરીશ..?🤔

બુડબક : હમ્મ...સિમ્પલ યાર પહેલું પગલું ભરીયા પછી બીજુ જ ભરાય ને નહિ તો પડી ના જવાયુ...😊😊👌👍

બુધુ: એમ નહિ લ્યા હું જીવન માં પગલું ભરવાની વાત કરું છું..જીવન કેવું પાગલ ભારીશ..

બુડબક : કેમ લ્યા આજે મગજ વગર ની વાત કરે છે...જીવન ને ક્યાં પગલાં હોય છે...,😍🤗🤣🤣😂😂

#પગલું

Gujarati Jokes by Urmi Chauhan : 111387166
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now