............. ખોવાઈ જઉં છે બસ મારે ...............
ખોવાઈ જઉં છે બસ આ કળિયુગમાં...
ખોવાઈ જઉં છે બસ આ ફેકટરીના ધુમાડામાં...
ખોવાઈ જઉં છે બસ આ અંધકારમાં...
ખોવાઈ જઉં છે બસ આ સમુદ્રના કચરામાં...
ખોવાઈ જઉં છે બસ આ ડામરના રસ્તામાં...
ખોવાઈ જાઉં છે બસ આ કાપેલા લાકડાના ફર્નિચરમાં...
ખોવાઈ જઉં છે બસ આ ખોટા પરફ્યુમ ની સુગંધમાં...
ખોવાઈ જઉં છે બસ આ પક્ષીના આવાજ ના રેકોર્ડિંગમાં...
ખોવાઈ જઉં છે બસ આ ધુમાડિયા વાદળની રાતમાં...
ખોવાઈ જઉં છે બસ આ ચંદ્ર પર જવાની ઉત્સુકતામાં...
લી. રુદ્ર રાજ સિંહ
તા. ૦૫/૦૪/૨૦૨૦