થયો છે એક એવાં યુગનો પ્રારંભ જ્યાં બાળક એના બાળપણ સાચી મજા માણી શકે છે.
થયો છે એક એવાં યુગનો પ્રારંભ જ્યાં આપણને પરીવાર શું છે એની સાચી સમજણ મળી શકે.
આ મહામારીમાં વચ્ચે આપણને એટલી ખબર તો પડી કે આપણે જે બાળપણ જીવ્યા એ બાળપણ અત્યારે આપણા બાળકો જીવી રહ્યો છે.
™👬દોસ્ત આ 🌍દુનિયા છે
Writer By.AJAY POSHIYA
#પ્રારંભ