સાહેબ રામાયણ નું એક સરસ પાત્ર ની વાત કરું તો તે રાવણ છે તેની બેન માટે ગમે તેની સાથે લડવા તૈયાર થાય જાય છે તે પછી ભલે ને કાઈ પણ કરવું પડે તેની બેન માટે . તે સીતા નું હરણ પણ તેની બેન માટે જ કરે છે .ત્યાર ના રાવણ માં અને અત્યાર ના રાવણ માં ફરક એટલો જ છે કે તે સ્ત્રી ની ઈચ્છા હોય તો જ હાથ લગાવતો અને અત્યાર નો ઈચ્છા હોય કે ના હોય તો પણ હાથ લગાવી દે છે . કડવું છે પણ સત્ય છે.