કોરોના પણ પ્રારંભ જ છે ને...
પ્રકૃતિ ના શુદ્ધિકરણ નો...
પત્ની સાથે વર્ષો થી અધૂરી રહેલી વાતો કરવાનો...
બાળકો સાથે મન ભરીને જીવી લેવાનો...
જૂની યાદો ને તાજી કરવા નો...
ખોવાઈ ગયેલા મિત્રો ને શોધી ને વાત કરવાનો...
હા, આ પ્રારંભ જ છે.....
આભાર કોરોના.....
#પ્રારંભ