આજ કઈક નવો જ પ્રારંભ થયો,
અને મને તમારાથી ફરી ને પ્રેમ થયો.
આજ મે તમારામાં મારો એક અંશ જોયો,
ત્યારે સમજાયુ કે મને તમારાથી ફરીને એક વખત પ્રેમ થયો.
મારા ખાતર પોતાનુ સર્વસ્વ લૂટાવી દીધું,
ત્યારે મને ફરી સમજાયુ કે મને તમારાથી ફરીને એક વખત પ્રેમ થયો.
#પ્રારંભ