Gujarati Quote in Blog by Dipak Makwana

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું જાણે ચાંદ ને હું જાણે રાત.
તું જાણે ચાંદ ને હું જાણે રાત,,
તું બને વરસાદ તો હું બનું મોરનો સાદ
તું બને અવાજ તો હું બનું પ્રતિસાદ
તું બને ગુલાબ તો હું બનું કાંટાળી ઝાડ
તું બને ખાલી સવાલ તો હું બનું અંતર નો જવાબ..

Gujarati Blog by Dipak Makwana : 111385550
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now