Gujarati Quote in Blog by Nirata Ahir

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏🏻 *સંબંધ એટલે...*
*તમે ભૂલો છો તે નહિ,......*
*પણ માફ કરો છો તે છે.*
*સાંભળો છો તે નહિ,......*
*પણ સમજો છો તે છે.*
*જુઓ છો તે નહિ,....*
*પણ અનુભવો છો તે છે.*
*જતું કરો છો તે નહિ,.....*
*પણ જાળવી રાખો છો તે છે..!!*


😊Nirata

Gujarati Blog by Nirata Ahir : 111385075
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now