*ઝડપથી બોલવાની કોશિશ કરો.*
*યાદશક્તિ વધશે.*
*ચાલો બોલો* ...
*મંગાભાઈ મંગુબેન પાસે મગ માગે તો મંગુ મંગાને મેંગો (કેરી) આપે, મંગો મેગી માગે તો મંગુ મેગી આપે અને મંગો મેંગો માગે તો મંગુ મગ આપે. એક વખત મંગાએ મંગુ પાસે મેંગોમેગી માગી તો મંગુએ મંગાને મગમેગી આપી કારણકે મંગો મેગી માંગે તો મંગુ મેગી આપે પણ મંગો મેંગો માંગે તો મંગુ મેંગો નહી મગ આપે....*
😁😊😃😂
H@B
#Sentiment