Gujarati Quote in Poem by RajNikant PaTel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આમાં કોઈ ગ્રામરની ભૂલ હોય તો બેધડક જણાવવું-શીખી રહ્યો છું😂😜
——
*@હું શા માટે જાગી રહ્યો છું?*
-R.J.Patel
——
" તને ખબર છે?
હું તારાથી કેટલો દુર જઈ રહ્યો છું?

જો આ , આખી દુનિયા ઉંઘે છે તોય હું જાગી રહ્યો છું"

"તને ખબર છે?,
હુ તારાથી કેટલો દુર ભાગી રહ્યો છું?

જો આ, સ્વપ્નમાં પણ ના આવે 'તું'
એટલે 'હું' જાગી રહ્યો છું!"

"તને ખબર છે?
હુ તને મારા અંતરમાંથીય કાઢી રહ્યો છુ?

જો આ, કેટલાય દિવસો થઈ ગયા તોય નિરંતર હું જાગી રહ્યો છું!"

તને ખબર છે??
હું શા માટે તારાથી આટલો દુર જઈ રહ્યો છું?
———
📝 રજનીકાન્ત પટેલ 'જુગલ'💕

Gujarati Poem by RajNikant PaTel : 111384790
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now