આમ ટોચ પર આવીને ઊંડાણ માપવાની ખોટી જીદ છે તારી,
નીચે ઊભા રહીને જો એ દેખાય તો એને હું સફળતા ગણું મારી.
પડાવ તો નિશ્ચિત છે સફરમાં, ભલે તું એને ના જો ધારી-ધારી
અંતર છે ત્યાં અસંતોષ છે, દરિયા સામે નદી એટલે તો જાય છે હારી.

- ડોલી

Gujarati Poem by ડોલી : 111384421

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now