Gujarati Quote in Blog by Rutambhara Thakar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*પ્રેમી પંખીડા*
પરણીને પોતાનુ લગ્ન જીવન નો તડકો છાયડો ,હાસ્ય રૂદન,સુખે દુ:ખે, નિભાવનાર હરેક યુગલ મારી નજરે પ્રેમી છે....!
અને ચકા ચકી ની વાર્તાની જેમ પોતાનો સંસાર ચલાવવાનો જીવન પર્યત પ્રયત્ન કર્યા જ કરે છે....તણખલા ભેગા કરી રૂડો માળો સજાવે છે.... એ પંખીડાઓ.
સાચા અર્થમા સંસાર ના ...
*પ્રેમીપંખીડા*.....!
એમનો મીઠો કલરવ ને ટહુકા એમના સંસારને મહેકાવતા રહે છે..!

ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*

Gujarati Blog by Rutambhara Thakar : 111384089
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now