😘😘ભઈલા 😘😘
મુખ થી બોલું વીરા..
મીઠડાં લઉં હું તારા..
રોજ કહું ખમ્મા મારાં વીર..
ન આવે તારી આંખમાં નિર...
જુગ જુગ જીઓ વાલમા..
કદી ન આવે કષ્ટ તારા બાગમાં..
જાજેરી ખમ્માયું મારી રક્ષાકરનાર..
કરોડો દુવાયું મારાં જવતલ હોમનાર..
love you veer..
jigna.r.rabari