💗મસ્ત મારી ડ્રિમ ગર્લ ભાગ-1💗
લથડતા પગે પોતાના ઘર તરફ જવું અને એ જ દશામાં સુઈ જવું. મોડી રાત સુધી બાલ્કનીમાં સિગારેટનો કશ ખેંચી જાગતું રહેવું. કોઈ કલબમાં જઈને જુગાર રમવો. કોઈ અંગત મિત્ર જોડે અગાસી પર કે કોઈ એકાંત જગ્યામાં કે કોઈ રોડના કિનારાની પારી પર હાથમાં હાથ નાખી કે ખંભે માથું રાખી વાર્તાલાપ કરવો. તમામ સમાજના બંધનથી મુક્ત એક એવી લાઈફની કલ્પના કદાચ ગામડાની કે ઘણી શહેરની સ્ત્રીઓ કરી જ નથી શકી. આ બધું એમના માટે એક મર્યાદા છે. જે આ સમાજે નિષ્ઠુર બની થોપી બેસાળી છે.
લોન્ગ બ્રા અને શોર્ટમાં ફરતી ટીન ગર્લ કે પછી પરણિત યૌવના, પોતાના નિતંબને એક બીજા સાથે ઘસતી ચાલ, ઉભરીને બહાર આવતી છાતી. ખળતર શરીર, લોન્ગ શૂઝ પહેરીને બિયર બાર તરફ જતી એ સ્ત્રી સમાજ માટે કદાચ કલંક હોઈ શકે કારણ કે તેને સમાજની એકતરફી વાહિયાત અને બકવાસ કે બેહૂદી વ્યવસ્થા દરકાર આપી જ નથી. પોતાની મસ્તીમાં મસ્ત રહે છે એ. બિયર બારમાં જઈ ટેબલ પર બેઠી વોડકાનો ઓડર પણ રુવાબથી આપવાની એની આદત છે. કારણ કે એ જે છે એ પોતામાં જ છે. પોતાની ખુશી માટે એ ક્યારેય સમાજ કે અન્ય બાબત સાથે સમાધાન કરતી જ નથી.
પબમાં શરાબ પી નશાની મસ્તીમાં ડાન્સ કરવો એનો શોખ છે. પોતાના બોયફ્રેન્ડ જોડે અડધી સિગારેટ શેર કરવી કે પછી ડાન્સ કરતા કરતા આગોસમાં જઈ હોઠો પર કિસ કરવી કે કાનની બુટ નીચે હળવો બચકું ભરવું એ તેને રોમાંચ ઉતપન્ન કરતું લાગે છે. એ ધૂત હાલતમાં બિયર બારની બહાર પોતાના બોયફ્રેન્ડના સહારે નીકળી એમના બાઇક પર પાછળ બેસવું, ખુલ્લા રસ્તામાં રાતના એકાંતમાં, એને તમામ કુદરતી હવાને પોતાનામાં ભરવા ઉત્સુક છે. આવેશમાં આવી પોતાના બોયફ્રેન્ડ ને ચાલુ બાઈકે હગ કરી લે છે અને કિસ કરી બોલે છે "બબુ આઈ લવ યુ માય સ્વીટ હાર્ટ"
પોતાના બોયફ્રેન્ડ જોડે એ નગ્ન થઈને સુવામાં પણ ગભરાતી નથી. પોતાના બ્રાનો હુંક ખોલી પોતાના વક્ષને યુવાનના ચહેરા પર રમાડવા કે પોતાના છુટા વાળ થી યુવાનને ઉત્તેજિત કરવો. એમના હોઠો પર લોન્ગ કિસ કરવી કે પોતાનો હાથ યુવાનની નાભિને નીચેના ભાગમાં ફેરવવો. પોતે તો પોતાનામાં જ હજુ મસ્ત છે. યુવાનના પેસીદાર મસલવાળા શરીર નીચે દબાઈ જવું એના માટે આનંદ છે. પોતાના ભરાવદાર શરીરને યુવાન પાસે ખુલ્લું રગડવા છોડી દે છે. એની કામુક અવાજ પૂરો રૂમ જાગૃત બની એક ઉર્જા આપતો થઈ જાય છે.
સહવાસ કે મિલન થાય છે બને કામુક પાત્રનું, બન્ને ની આહ એક સાથે રૂમમાં ગુંજવા લાગે છે. આંખો બંધ હોઈ છે, કોઈ જ વાત નથી ફક્ત સેક્સની ગુંજ જ છે. પુરા રૂમમાં સેક્સ જ જીવંત હોઈ છે. બંનેના કમરના નીચેના નાજુક અંગો નું મિલન અને ક્રિડામાં રત થવું એમાં થી આવતા કામુક અવાજથી વાતાવરણ પણ કામુક બની જાય છે.
અકળાતા શરીર સાથે બંને ચરમસીમા પર પહોંચી જાય છે. બંને ઢળી પડે છે, રૂમમાં હવે હાંફવાનો અવાજ આવી રહ્યો છે. થોડીવાર આ જ દશામાં રહી યુવાન વિસ્કીના બે પેગ બનાવી ચેઇસ કરી, શરાબની સાથે સિગારેટની કશ ખેંચી મનચલું છોકરી યુવાનની છાતી પર માથું રાખી સંતોષની અનુભૂતિ કરતી રહે છે અને એ જ હાલતમાં બન્ને એકબીજામાં ઓગળી સુઈ જાય છે. પૂરો રૂમ પણ આહટો સાંભળી હવે નિરાંતનો શ્વાસ લઈ બંને ને એકબીજામાં લુપ્ત થતા જોઈ રહ્યો છે.
(ક્રમશ:)
મનોજ સંતોકી માનસ