[રામ તો આજેય છે હાજરાહજૂર
રૂદિયામાં એ કરી રહ્યા આરામ..
'એ જ રીતે કોઈ ખૂણે અશોક વાટિકામાં
સીતા પણ શોધી રહી છે શ્રીરામ.
નામ હો ભલે જાનકી, વૈદેહી, મૈથિલી કે કોઈપણ
નારી નિભાવી રહી છે નારી-ધર્મની મર્યાદાથી શાન.
હોય કોઈ એકાદ રાવણ તેથી શું ફરક પડે?
રામ-સીતાની જોડીને કોણ શક્યું છે તોડી!
દ્વાપરનાં શ્રીરામને કલિકાલ કરે યાદ.
એ પણ તો છે ને રામરાજ્યની અનેરી વાત.
✍🌹🌹✍🌹🌹
💐💐 રામનવમીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ 💐💐