આજે
માર્ચ એન્ડ પૂરો..
પણ હિસાબ શું કરું...???
સતત નફો આપતા ...
દોસ્તી નાં સંબંધો નો
હિસાબ શું કરું...???
ક્યારેય
દોસ્તી નો
હિસાબ કિતાબ
લખ્યો નથી ચોપડામાં ,,,
બસ લખ્યું છે
દોસ્તો નું નામ
ચોપડામાં ,,,
દરેક પાને
બસ
નફો જ નફો
દેખાય છે ,,,
સુખ દુ:ખનો
ક્યાં હિસાબ
રખાય છે...???
મિત્રો નાં નામ થી
શરુ કરી ...
મિત્રો નાં નામ થી જ
પૂર્ણ થાય છે . . .
દોસ્તી અને વિશ્વાસ
થકી જ ખાતાવહી
સંપૂર્ણ થાય છે . . .
ખુબ જ નફો કર્યો છે.
એટલે ...
ઓડીટને
પાત્ર થાય છે
આપણી દોસ્તી ....
હેત , પ્રેમ , વિશ્વાસ
અને ભરોસાનો
ટેક્સ ભરી ને ...
સદા બહાર
ધમધમતી રાખીએ
આપણી દોસ્તી.
#ગુણવત્તા #દોસ્તીb #friends