**ભાઈ બહેન નો સંવાદ **
એક સાસરે જતી બેનડી
ભાઈ : બેન હું તને ખુબ જ નફરત કરું છું.
બહેન : ઓહ સરસ
ભાઈ :પૂછીશ નઈ શા માટે??
બહેન :કહી દે
ભાઈ :જયારે તારે અમને આ ઘર ને છોડીને જાવું જ હતું તો શુ કામ અમને આટલો પ્રેમ કર્યો?? શુ કામ તારી આદત પડાવી?? તારા વગર તારો ભઇલો એકલો પડી જશે એનું શુ??? 😭😭😭
બહેન : ભાઈ 😭😭😘😘