#ખાનગી
નજરથી નજર જ્યાં મારી મળી ને થઈ આંખો ચાર,
કુંપળે તારું ચિત્ર દોરતા
મહેકી ઉઠી સુગંધ ને ગહેકી ઉઠ્યો પવન
પવનને મુઠ્ઠીમાં લેવાં હાથ લંબાવ્યા પણ,
વા વાયો ને વાયરે ચઢી વાત,
અને આંખોમાં,નભમાં, ચંદ્રની શિતળતમાં,સૂરજના તાપમાં તાપી દરિયામાં હિલોળા લેવાં લાગી મારાં વ્હાલની સુગંધ,
ને ના રહી ખાનગી અમારી દોસ્તી