Gujarati Quote in Romance by Nimika

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારી સાથે રહેવું છે, માણવો છે સાથ તારો,
લગ્ન કરીને હકથી પકડવો છે હાથ તારો.

પણ કદાચ સાથે રહેવું લખાયું નથી આપણી કિસ્મતમાં,
પણ કોઈ ભરી નહિ શકે તારી જગ્યા આ દિલમાં.

ફક્ત કોઈના પ્રેમ સાથે પણ જીવાય,
ફક્ત કોઈના માટે પણ જીવાય, નિમિકા,
એ અદ્ભુત અનુભૂતિને તું ના છીનવ.

શું થશે જો આપણે ના મળ્યા?
એકબીજાના ના થયા?
અંતરમાં રહેલા પ્રેમને કેમ કરી આપીશું અંતર?

આપણા પ્રેમને નામ આપી બદનામ ના કર,
રાધાકૃષ્ણના પ્રેમને યાદ કર.

ખાનગીને ખાનગી જ રહેવા દે ,જાહેર ના કર.
આમ આપણા પ્રેમને , જાહેરમાં નિલામ ના કર.

નિમિકા.


#ખાનગી

Gujarati Romance by Nimika : 111380307
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now